Books tagged: gujarati

The adult filter is active; there may be additional content. To view this content, click the "Adult Content" button above to change your filtering option.

Found 66 results

હાસ્ય પ્રશ્નો
Price: $6.99 USD. Words: 230. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
હાસ્ય પ્રશ્નો. કેની પાસે 4 પગ હોય પણ ચાલી ના શકે? ઍક ખુરસી! તમે કોઈ વાર ઍક હાથી ને સોફા પાછળ છુપાતા જોયો છે? Funny Questions. Gujarati books for kids, children's books in Gujarati.
ગાંડા પ્રાણીઓ
Price: $6.99 USD. Words: 230. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
ગાંડા પ્રાણીઓ. કાંગારૂ શું કામ કૂદકો મારે? કારણ કે તેઓ પોતાના પગ ઍક બીજા થી સ્વતંત્ર ના ચલાવી શકે. શેના લીધે ઍક ભમરો ગણગણાટ કરે? તેઓ પોતાના પંખ ઍક સેકેંડ માં 400 વાર ફફડાવે. આ નિસ્પંદ ગણગણાટ નો અવાજ સર્જે. Crazy animals. Gujarati books for kids, children's books in Gujarati.
ટાઉન માઉસ અને ફીલ્ડ માઉસ
Price: $6.99 USD. Words: 380. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
ગલિવર ના પરાક્રમો. ઍક વખત, ઍક ગલિવર નામ નો નાવિક હતો. ઍક દિવસ, તે પ્રવાસ ખેડી રહ્યો હતો. અચાનક, ઍક મોટું તોફાન આવ્યું. ગલિવર નુ વહાણ ડૂબવા લાગ્યું! ગલિવર વહાણ માં થી કુદી ગયો અને ઍક દ્વીપ પર તરી ગયો. જ્યારે તે કિનારે પહોંચ્યો, તે બહુ થકી ગયો હતો. તે દ્વીપ પર સૂઈ ગયો. The Town Mouse And The Field Mouse. Gujarati books for kids, children's books in Gujarati.
ગલિવર ના પરાક્રમો
Price: $6.99 USD. Words: 340. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
ગલિવર ના પરાક્રમો. ઍક વખત, ઍક ગલિવર નામ નો નાવિક હતો. ઍક દિવસ, તે પ્રવાસ ખેડી રહ્યો હતો. અચાનક, ઍક મોટું તોફાન આવ્યું. ગલિવર નુ વહાણ ડૂબવા લાગ્યું! ગલિવર વહાણ માં થી કુદી ગયો અને ઍક દ્વીપ પર તરી ગયો. જ્યારે તે કિનારે પહોંચ્યો, તે બહુ થકી ગયો હતો. તે દ્વીપ પર સૂઈ ગયો. Gulliver's Adventures. Gujarati books for kids, children's books in Gujarati.
ભાગેડુ પૅનકેક
Price: $6.99 USD. Words: 300. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
ભાગેડુ પૅનકેક. ઍક દિવસ, બે સ્ત્રીઓ ઍક પૅનકેક બનાવતી હતી. જ્યારે તે લગભગ બની ગઈ, ત્યારે તેઓ જગડવા લાગ્યા. દરેક સ્ત્રી ને તે આખી ખાવી હતી. તેમણે વહેંચવી ન હતી. ઍક સ્ત્રી બોલી, "આ મારી પૅનકેક છે!" અને બીજી સ્ત્રી બોલી, "ના, પૅનકેક મારી છે!" The Runaway Pancake. Gujarati books for kids, children's books in Gujarati.
રાજકુમારી અને વટાણા
Price: $6.99 USD. Words: 370. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
રાજકુમારી અને વટાણા. ઍક વખત, ઍક રાજકુમાર હતો. તે ઍક સુંદર મહેલ માં રહેતો હતો, પણ તે ઍકલો હતો. રાજકુમાર ને લગ્ન કરવા હતા. રાજકુમાર ની માતા રાણી હતી. તે ઈચ્છતી હતી કે રાજકુમાર ની પત્ની સુંદર અને ચતુર હોય. પણ રાજકુમાર ને ઍક પણ રાજકુમરીઓ ના ગમિ. The Princess And The Pea. Gujarati books for kids, children's books in Gujarati.
બ્રેમન ના સંગીતકારો
Price: $6.99 USD. Words: 350. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
બ્રેમન ના સંગીતકારો. ઍક વખત, ઍક ગધેડો હતો. તે વૃદ્ધ અને દુરબળ હતો, અને તે હવે કઈં કામ ના કરી શકતો. ઍક દિવસ, વાંદરા ઍ બ્રેમન જવાના નું નક્કી કર્યું. તેણે તેના મિત્રો ને કહ્યું, "હું બ્રેમન માં ઍક સંગીતકાર બનીશ." તેણે અલવિદા કર્યું અને તેનો સફર શરૂ કર્યો. The Musicians Of Bremen. Gujarati books for kids, children's books in Gujarati.
રાજા ના નવા કપડા
Price: $6.99 USD. Words: 400. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
રાજા ના નવા કપડા. ઍક વખત, ઍક રાજા હતો. રાજા બહુ સારો ના હતો. તે સ્વાર્થી હતો, અને લાલચુ હતો. તેને ખાવું બહુ ગમતું. તે બહુ જાડો હતો. The King's New Clothes. Gujarati books for kids, children's books in Gujarati.
વિશાળ સલગમ ની વાર્તા
Price: $6.99 USD. Words: 270. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
વિશાળ સલગમ ની વાર્તા. ઍક વખત, ઍક વાર ઍક વૃદ્ધ પુરુષ હતો અને ઍક વૃદ્ધ સ્ત્રી હતા. તે ખેતર માં રેહતા હતા. ઍક દિવસ, વૃદ્ધ પુરુષ ઍ સલગમ વાવી. તેની પત્ની ને સલગમ બહુ ગમતી. તે તેનો મનપસંદ ખોરાક હતો. The Giant Turnip Story. Gujarati books for kids, children's books in Gujarati.
માછીમાર અને તેની પત્ની
Price: $6.99 USD. Words: 410. Language: Gujarati. Published: November 22, 2016. Categories: Fiction » Children’s books » Fairy tales & fables
માછીમાર અને તેની પત્ની. ઍક વાહત, ઍક માછીમાર અને તેની પત્ની હતી. આ માછીમાર બહુ સારો અને સહાયક હતો. પણ, તેની પત્ની બહુ લાલચુ અને સ્વાર્થી હતી. ઍક દિવસ માછીમાર માછલી પકડતો હતો. તેણે ઍક બહુ મોટી માછલી પકડી. અચાનક, કઈંક અજાયાબ થયું. The Fisherman And His Wife. Gujarati books for kids, children's books in Gujarati.