Books tagged: gujarati ebook

The adult filter is active; content marked as adults-only by the author is not listed. To view this content, click the button below to disable the adult filter.

Found 1 result

મનોયોગ
Price: $0.99 USD. Words: 7,890. Language: Gujarati. Published: June 20, 2015. Categories: Nonfiction » Religion and Spirituality » Yoga, Nonfiction » Health, wellbeing, & medicine » Mental health
ચિત્તવ્રુતિઓનો નિરોધ એ યોગ છે. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. કહેવાય છે કે યોગ અનાદિ છે. મહર્ષિ પતંજલિ પહેલા પણ યોગનું અસ્તિત્વ હતું જ. એટલે એવા પરંપરાગત યોગ શાસ્ત્ર ના નીતિ-નિયમો ને પોતાની ભાષામાં સમજાવવા માટે પતંજલિએ યોગ સુત્રો લખ્યા. ગુજરાતીમાં ખુબજ ઓછી પુસ્તકો યોગદર્શન પર ઉપલબ્ધ છે. આશા છે નવા સાધકોને તથા વિદ્વાનોને પણ આ પુસ્તક માંથી એકાદ નવો સારો વિચાર તો જરૂર મળશે.