Books tagged: meghani

The adult filter is active; content marked as adults-only by the author is not listed. To view this content, click the button below to disable the adult filter.

Found 2 results

અરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3)
Price: Free! Words: 186,580. Language: Gujarati. Published: July 18, 2013 and represented by Ekatra Foundation. Categories: Essay » Literature
‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ને બીજા ભાગની મળીને પોણો લાખ નકલો બેએક વરસ દરમિયાન છપાઈ છે. આ ત્રીજો ભાગ ઉમેરાતાં લગભગ 2,000 પાનાંનું વાચન ‘અરધી સદીની વાચનયાત્રા’માં સમાવેશ પામ્યું છે. ત્રીજા ભાગમાં કેટલાંક લખાણો વધુ લાંબાં પણ આપ્યાં છે. Ardhi Sadini Vachanyatra Vol 3 is part of 4 volume set comprises of selected works of hundreds of renowned Gujarati writers edited by Mahendra Meghani.
ગીતા મંથન (Geeta Manthan)
Price: Free! Words: 15,060. Language: Gujarati. Published: July 20, 2013 and represented by Ekatra Foundation. Categories: Essay » Literature
આ જાતના આપણી નવી પેઢીના વાચકો મોટે ભાગે મૂળ `ગીતા' સંસ્કૃતમાં નહિ વાંચી શકે. તેમ `ગીતા'ના સળંગ અનુવાદમાં પણ એમને ઘણાખરાને રસ ન પડે તેવું બને. એવા લોકો `ગીતા'નો આસ્વાદ જેના વડે કરી શકે એવું એક ઉત્તમ પુસ્તક કિશોરલાલ મશરૂવાળાનું `ગીતામંથન' છે. This is an abridged version of the original book by Kishorelal Mashruwala. The abridged version covers 11 of 18 chapters.