અરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3)

‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ને બીજા ભાગની મળીને પોણો લાખ નકલો બેએક વરસ દરમિયાન છપાઈ છે. આ ત્રીજો ભાગ ઉમેરાતાં લગભગ 2,000 પાનાંનું વાચન ‘અરધી સદીની વાચનયાત્રા’માં સમાવેશ પામ્યું છે. ત્રીજા ભાગમાં કેટલાંક લખાણો વધુ લાંબાં પણ આપ્યાં છે.
Ardhi Sadini Vachanyatra Vol 3 is part of 4 volume set comprises of selected works of hundreds of renowned Gujarati writers edited by Mahendra Meghani. More
Download: epub
Agented by Ekatra Foundation
Words: 186,580
Language: Gujarati
ISBN: 9781301036028

Also by This Author

Also by This Publisher

Reviews

This book has not yet been reviewed.

Print Edition

Report this book