જૅક અને કઠોળ નો વેલો

જૅક અને કઠોળ નો વેલો ઍક વખત, ઍક જૅક નામ નો છોકરો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો. તેમની પાસે પૈસા ના હતા, પણ ઍક ગાય હતી. જૅક ની માતા ઍ કહ્યું, "આપણે પાસે પૈસા નથી રહ્યા. ગાય ને બજાર માં લઈ જા અને તેને વહેંચવા નો પ્રયત્ન કર. અને પૈસા માં થી થોડુ ભોજન લાવજે."

Available ebook formats: epub

Words: 390
Language: Gujarati
ISBN: 9781535715676
About Dino Lingo

Dino Lingo language learning programs for children. Available in 50 languages. Books, DVDs, CDs, flashcards, posters, toys and more. For more please visit our website.

Also by This Author

Reviews

This book has not yet been reviewed.
Report this book