જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨

પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ -੨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્નજીવન દરમિયાન એમની અદભુત વીતરાગદશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ , એમની એડજસ્ટમેન્ટ લેવાની કળાઓ, બોધકળાઓ તેમજ એમની નિર્મોહી, મમતા રહિત, દુઃખ ના પ્રસંગોમાં ભોગવટા રહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવા ને માણવા મળશે. More

Available ebook formats: epub

Also by દાદા ભગવાન

Explore This Book's Contribitor:

Deepakbhai Desai (editor)

Also by This Publisher

Reviews

This book has not yet been reviewed.
Report this book