દિલ તને મળ્યા કરે - dil tane malya kare

જ્યાં કોઈ એકરાર નથી હોતો, જ્યાં કોઈ સ્વાર્થ પણ નથી હોતો તેને જ કદાચ સાચો પ્રેમ કેહવાય છે. પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી તે દીલ થી શરુ થાય છે,ને દીલ સાથે અથડાઇ છે, જે બે દિલને એક કરે છે. નિ:સ્વાર્થ મને કરેલો પ્રેમ કયારેય સંબંધ બનીને તૂટતો નથી. દિલના તે તાંતણા સમાન હૃદય ને તે એક તારથી બાંધે છે . પ્રેમ પેહલા પણ હતો ને આજે પણ છે. જરુરી નથી પ્રેમ માણસ જોઈને થાય. તે કંઈ પણ રીતે થઈ શકે છે. જેમકે , મારી More

Available ebook formats: epub mobi pdf lrf pdb txt html

Report this book