જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3

પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-3માં દરેક માણસોને એમના લેવલે જે જીવનમાં તકલીફો પડતી હોય, તેમાં આત્માના જ્ઞાનમાં રહી સમતાભાવે કર્મ પૂરા કરી શકે એની સમજ આપવાની દાદા ભગવાનની તીવ્ર ભાવનાની ઝાંખી થાય છે. જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય.તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો. પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ આ ગ્રંથમાં મળે છે! More
Download: epub

Also by This Author

Also by This Publisher

Reviews

This book has not yet been reviewed.
Report this book