દાદા ભગવાન

Where to find દાદા ભગવાન online


Where to buy in print


Books

જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨
Price: Free! Words: 108,200. Language: Gujarati. Published: January 21, 2019 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Biography » Religious biography, Nonfiction » Relationships & Family » Marriage
પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ -੨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્નજીવન દરમિયાન એમની અદભુત વીતરાગદશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ , એમની એડજસ્ટમેન્ટ લેવાની કળાઓ, બોધકળાઓ તેમજ એમની નિર્મોહી, મમતા રહિત, દુઃખ ના પ્રસંગોમાં ભોગવટા રહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવા ને માણવા મળશે.
આપ્તવાણી-૧૪ ભાગ-૪
Price: Free! Words: 105,110. Language: Gujarati. Published: January 24, 2017 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
આ આપ્તવાણીમાં દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે.
આપ્તવાણી-૧૪ ભાગ-૩
Price: Free! Words: 125,440. Language: Gujarati. Published: January 22, 2017 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Self-improvement » Religion & self-improvement
આપ્તવાણી ૧૪,ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે. ખંડ ૧ પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા ની સમજણ અને ખંડ ૨ માં જ્ઞાન સ્વરૂપની સમજણ વગેરેના ફોડ પ્રાપ્ત થાય છે.
આપ્તસૂત્ર
Price: Free! Words: 113,960. Language: Gujarati. Published: December 22, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Religion & Spirituality » Religion & Science
પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’!
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
Price: Free! Words: 158,280. Language: Gujarati. Published: December 21, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Self-improvement » Religion & self-improvement
આપ્તવાણી શ્રેણી ૧૦ માં દાદાશ્રીનાં અંતઃકરણના મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે.આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
Price: Free! Words: 136,300. Language: Gujarati. Published: December 21, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Self-improvement » Personal Growth / General
આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મન ના કાર્યો અને સ્વભાવનાં વિવરણ સ્વરૂપે ફોડ પાડેલ છે.
પૈસાનો વ્યવહાર
Price: Free! Words: 26,480. Language: Gujarati. Published: December 15, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Self-improvement » Personal Growth / General, Nonfiction » Business & Economics » Personal success
પરમ પૂજ્ય દાદાશ્રીને આ જગત માં થતા બધા પૈસાના વ્યવહારોનું પરમ જ્ઞાન હતું.પૈસાના નાનામાં નાના વ્યવહારને લગતા બધા સિદ્ધાંતોનું તેમને જ્ઞાન હતું. વાણીના માધ્યમથી બહાર પડેલા તેમના જીવનના અનુભવોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે
બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
Price: Free! Words: 109,590. Language: Gujarati. Published: December 12, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
પ્રસ્તુત પુસ્તકમાં દાદાશ્રીએ કેવીરીતે વિષય-વિકારનાં પરિણામો જોખમી છે-તે મન અને શરીરને કેવીરીતે અવળી અસર કરે છે.પુસ્તકનો ખંડ ૧ આકર્ષણ-વિકર્ષણનાં સિદ્ધાંતનું વર્ણનઅને ખંડ ૨માં બ્રહ્મચર્ય પાળવાનાં નિશ્ચયી માટેનો સત્સંગ સંકલિત થયેલો છે
આપ્તવાણી-૧૪ ભાગ-૧
Price: Free! Words: 77,810. Language: Gujarati. Published: December 10, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Self-improvement » Religion & self-improvement
પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મો ને અગોપિત (ખુલ્લાં) કરવામાં આવ્યા છે .પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે.આ પહેલાં ભાગ માં બ્રહ્માંડનાં છ અવિનાશી તત્વોનું વર્ણન, વિ`શેષભાવ (“હું”) અને અહંકારની ઉત્પત્તિનાં કારણોનાં ફોડ પાડ્યા છે.
આપ્તવાણી-૫-૬
Price: Free! Words: 111,750. Language: Gujarati. Published: December 9, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Self-improvement » Religion & self-improvement
આપણામાંના મોટા ભાગનાં લોકો હમેશાં એક સમસ્યા નો સામનો કરી રહ્યા છે. એક સમસ્યાનો નિવેડો આવે કે પાછળ બીજી ઉભી થાય છે.ચાલો આપણે જાણીએ કે આ અક્રમ વિજ્ઞાન કઈ રીતે બંધન, કર્મો, વાણી વગેરેનું વિજ્ઞાન સમજવામાં ઉપયોગી છે.
આપ્તવાણી-૧
Price: Free! Words: 72,480. Language: Gujarati. Published: August 12, 2016 by Dada Bhagwan Aradhana Trust. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Self-improvement » Personal Growth / General
જગત કોણે બનાવ્યું?શુદ્ધાત્મા શું છે? સંસારી સંબંધો કેવીરીતે સાચવવા? ધર્મ શું છે? મુક્તિ શું છે? જેને મુક્તિ વિષે જિજ્ઞાસા છે, તેને જીવનમાં આવા ઘણા બધા સવાલો અને કોયડાઓ હશે. પરમ પૂજ્ય દાદાશ્રીદ્વારા આ જવાબોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે.

દાદા ભગવાન's tag cloud