પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન
by Shaileshkumar Parmar
Price:
$1.50 USD.
Words: 18,290.
Language:
Gujarati.
Published: October 18, 2018.
Categories:
Fiction »
Horror »
Ghost
એક તાંત્રિક આ પૃથ્વી પર રાજ કરવા ની ઇચ્છાથી સાધના કરીને અનેક લોકોની બલી ચઢાવે છે પણ તેની આ મનસા જાણી ગયેલ એક પંડિત પોતાનું બલિદાન આપીને તાંત્રિક ની સાધના વિફળ બનાવે છે. સાધના વિફળ થવાથી તાંત્રિક એક શ્રાપિત, એક અતૃપ્ત આત્મા બની જાય છે અને સંસાર પર કહેર વરસાવે છે. એક પિતા પુત્રનું ઘર્ષણ છે, એક પુત્ર પોતાની માતા માટે, પોતાની પ્રેમિકા માટે પિતા સામે ઊભો થાય છે.ભાઈ બહેનનો પ્રેમ છે આ વાર્તા માં.