Dada Bhagwan Vignan Foundation

Publisher info

Ambalal M. Patel was a civil contractor by profession. In June 1958, spontaneous Self-Realization occurred within Ambalal M. Patel. From this point on, Ambalal became a Gnani Purush, and the Lord that manifest within him became known as Dada Bhagwan. A Gnani Purush is One who has realized the Self and is able help others do the same. He said that, “The same Lord, Dada Bhagwan exists in all living beings. The difference between you and me is that in me The Lord has manifested fully in me and he is yet to manifest in you.”Param Pujya Dadashri used to go from town to town and country-to-country to give satsang (spiritual discourse) and impart the knowledge of the Self, as well as knowledge of harmonious worldly interactions to everyone who came to meet him. This spiritual science, known as Akram Vignan, is the step-less path to Self-realization.This book is a humble attempt to present to the world, the essence of his Knowledge. Great care has been taken to preserve his original words and the essence of his message.

Where to find Dada Bhagwan Vignan Foundation online

Where to buy in print

Videos

In Search of Real Happiness
Every living being is in search for happiness every single minute. Not knowing that they can attain permanent happiness, they end up looking for transient happiness in temporary materials. This video depicts experiences of various people who have been through the scientific process of Self Realization called Gnan Vidhi People from different walks of life, whether searching for solutions to day-to-day problems or permanent bliss, have gained contentment in their quest of life.

નિજદોષ દર્શનથી... નિર્દોષ !
Price: $1.50 USD. Words: 39,170. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Self-improvement » Personal Growth / General
તમે આ જ્ઞાન મેળવશો પછી, તમે ગમતા અને અણગમતા બન્ને વિચારોને જોઈ શકશો.જ્ઞાનીઓ શું જોતાં હશે? તેઓ જગત ને નિર્દોષ જુએ છે. આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ની દોષ રહિત દ્રષ્ટિ મેળવવા ની સમજણ, એની રીત, ને રજુ કરવા માં આવી છે.
માનવધર્મ
Price: $1.00 USD. Words: 9,350. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Self-improvement » Personal Growth / General
દરેક માનવ, જીવન જીવે છે પરંતુ તેનામાં માનવતા કેટલી છે? માનવતા એટલે શું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી માનવતાની વ્યાખ્યા આપતા કહે છે કે જયારે કોઈ તમને દુઃખ આપે, તકલીફ આપે છે ત્યારે તમને તે ગમતું નથી, તેથી, તમારે પણ કોઈને દુઃખ આપવું ન જોઈએ.
હું કોણ છું ?
Price: $1.00 USD. Words: 12,130. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Self-improvement » Personal Growth / General
જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ "હું કોણ છું"ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે.“ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે.
ચમત્કાર
Price: $1.50 USD. Words: 18,010. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Self-improvement » Religion & self-improvement
આજનાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક કાળમાં પણ લોકો કંઈક ચમત્કાર થશે તેવી ભ્રાંતિમાં રાચે છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ ચમત્કારની યથાર્થ ‘ડેફીનેશન’(વ્યાખ્યા), સિદ્ધિ અને ચમત્કાર વચ્ચેનો તફાવત, વગેરે તે સર્વ બાબતો સમજાવી છે.
બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત)
Price: $1.50 USD. Words: 25,570. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
તમને કોઈને મારી નાખવાનું (હિંસા) ગમે?તો પછી વિષયમાં એવું શું છે કે તે પોતાને ગમે છે?પોતાના કાયદેસરના સાથીદાર સાથે ફક્ત એક વખત વિષય ભોગવવાથી લાખો જીવોની હિંસા થાય છે.આ પુસ્તકમાં બ્રહ્મચર્ય પાળવાના સચોટ અને સ્પષ્ટ રસ્તા બતાવ્યા છે.
પાપ-પુણ્ય
Price: $1.50 USD. Words: 21,070. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Religion & Spirituality » Self-realization
આ પુસ્તકમાં દાદાશ્રીએ પાપ-પુણ્યની માન્યતા સબંધી ચર્ચા કરી છે. દાદાશ્રીએ કહ્યું છે કે બીજાને સુખ આપવાથી આપણે પુણ્ય બાંધીએ છીએ અને બીજાને દુઃખ આપવાથી આપણે પાપ બાંધીએ છીએ. છતાંપણ જો આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે પાપનો નાશ કરી પુણ્ય બાંધીએ છીએ.
મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)
Price: $2.00 USD. Words: 164,690. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Relationships & Family » Parenting / parent & adult child
મા-બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે.ભાગ ૧ માં દાદાશ્રીએ મા-બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે.ભાગ ૨ છોકરાંને મા-બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)
Price: $2.00 USD. Words: 155,170. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Relationships & Family » Family relationships, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે,જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે.પતિ-પત્ની નો દિવ્યવ્યવહાર પુસ્તકમાં દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે.
ક્રોધ
Price: $1.00 USD. Words: 9,280. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Self-improvement » Anger management
જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું અથવા જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી ત્યારે આપણને ક્રોધ આવે છે. ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? . તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.
કર્મનું વિજ્ઞાન
Price: $1.50 USD. Words: 22,090. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Religion & Spirituality » Self-realization
દાદાશ્રી કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે.આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના.તે કુદરત અથવા ‘વ્યસ્થિતશક્તિ’ (સાયન્ટીફીક સરકમસ્ટેન્સીયલ એવીડન્સ) કહેવાય છે તે આપે છે.દાદાશ્રીએ જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે
ગુરુ-શિષ્ય
Price: $1.50 USD. Words: 41,050. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
આ પુસ્તક માં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવા માં આવ્યું છે.સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા ગણે છે, જયારે આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી ત્રણે વચ્ચે નો સ્પષ્ટ તફાવત બતાવે છે.
દાદા ભગવાન?
Price: $1.00 USD. Words: 19,440. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
જુન ૧૯૫૮ના આશરે સાંજે છ વાગ્યાના સુમારે, ગુજરાતના સુરત રેલ્વે સ્ટેશનના બાંકડા પર એક સજ્જન બેઠા હતા. તેમનું નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ.આ સમયે અંબાલાલની અંદર કુદરતે વિલક્ષણ આધ્યાત્મિક જગત ખુલ્લું કર્યું.એક કલાકમાં તેમને બ્રહ્માંડ દર્શન લાધ્યું હતું.
દાન
Price: $1.00 USD. Words: 15,270. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Religion & Spirituality » Self-realization
દાન શું છે? બીજા મનુષ્યો કે જીવતાને સુખ આપવું. જયારે તમે બીજાને સુખ આપશો, ત્યારે તમને બદલામાં સુખ મળશે.અનંત સુખનો અનુભવ ક્યારે થશે? જયારે તમને આ જગતમાં સૌથી પ્રિય એવી વસ્તુ તે આપી દેશો ત્યારે.દાદાશ્રી એ દાન કેવી રીતે કરવું એની વિસ્તૃત માહિતી આપી છે.
ચિંતા
Price: $1.00 USD. Words: 8,730. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Spiritual awakening, Nonfiction » Religion & Spirituality » Self-realization
ચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે.ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે.ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.
બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ)
Price: $2.00 USD. Words: 83,520. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
આ પુસ્તકમાં દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે તે દર્શાવ્યું છે.ખંડ ૧ માં દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે.ખંડ ૨ માં જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું તે આપણા માટે ખુલ્લું કર્યું છે.
ભોગવે એની ભૂલ
Price: $1.00 USD. Words: 7,320. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ.ભગવાનનો કાયદો અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે.આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી એબધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.
બન્યુ તે જ ન્યાય
Price: $1.00 USD. Words: 7,330. Language: Gujarati. Published: July 22, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
જો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે..દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી.જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ.
ભાવના સુધારે ભવોભવ
Price: $1.00 USD. Words: 10,460. Language: Gujarati. Published: July 21, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
ધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે.આ નવ કલમો બોલ્યા કરવાથી આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે.આ બધા ધર્મ નો સાર છે.
અહિંસા
Price: $1.50 USD. Words: 28,140. Language: Gujarati. Published: July 21, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Relationships & Family » Friendship, Nonfiction » Religion & Spirituality » Religion & Science
કષાય (ખરાબ ભાવ,વર્તન કે વાણી) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધારે મહત્વનું કષાય ન કરવા તે છે.આ પ્રકારની હિંસા એટલે સ્વ હિંસા અથવા ભાવ હિંસા.જેઓ અહિંસા પાળી ને મુક્તિના માર્ગે આગળ વધવા માગે છે તેને આ વાંચન નિશંક રીતે મદદગાર સાબિત થશે.
આત્મ સાક્ષાત્કાર
Price: $1.00 USD. Words: 15,060. Language: Gujarati. Published: July 21, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી.જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ?એ તો મૂર્છાનો આનંદ કહેવાય.સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.
એડજસ્ટ એવરીવ્હેર
Price: $1.00 USD. Words: 7,320. Language: Gujarati. Published: July 21, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Self-improvement » Religion & self-improvement, Nonfiction » Religion & Spirituality » Religion & Science
જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે,આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ.બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી,અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવેર” ઉઘાડું કર્યું.
ક્લેશ વિનાનું જીવન
Price: $1.50 USD. Words: 43,080. Language: Gujarati. Published: July 18, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Self-improvement » Personal Growth / General, Nonfiction » Relationships & Family » Conflict resolution
શું તમે જીવનમાં થતી અથડામણો થી કંટાળી ગયા છો? પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આત્મજ્ઞાન એ બધી અથડામણો થી મુક્તિ મેળવવાની ચાવી છે” . આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા અથડામણ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.
आत्मसाक्षात्कार
Price: $1.00 USD. Words: 17,580. Language: Hindi. Published: June 24, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Religion & Spirituality » Spiritual awakening
जिस सुख के बाद दुःख आए, उसे सुख कैसे कहेंगे? यह तो टेम्परेरी सुख हैं और कल्पित हैं, माना हुआ है| सुख तो परमानेन्ट होता है|सुख खुद के अंदर है, आत्मा में है| अत: जब आत्मा प्राप्त करता है, तब सनातन (सुख) प्राप्त होगा| अधिक जाने प्रस्तुत पुस्तक द्वारा|
गुरु-शिष्य
Price: $1.50 USD. Words: 46,660. Language: Hindi. Published: June 24, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science, Nonfiction » Self-improvement » Personal Growth / General
गुरु को समर्पित होने के बाद पूरी ज़िंदगी उनके प्रति वफादार होकर, उनकी आज्ञा के अनुसार साधना करनी होती है। गुरु, सदगुरु और ज्ञानीपुरुष–तीनों के बिच का एक्ज़ेक्ट स्पष्टीकरण और सच्चे गुरु - शिष्य के लक्षण इस पुस्तक में बताए है|
मैं कौन हूँ?
Price: $1.00 USD. Words: 14,660. Language: Hindi. Published: June 18, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Self-realization, Nonfiction » Self-improvement » Personal Growth / General
केवल जीवन जी लेना, जीवन नहीं है। जीवन में कोई ऊँचा लक्ष्य प्राप्त करने का ध्येय होना चाहिए। ‘मैं कौन हूँ’, इस सवाल का जवाब प्राप्त करना ही जीवन का असली लक्ष्य है। ज्ञानीपुरुष परम पूज्य दादाश्री ने मूल प्रश्न “मैं कौन हूँ?” का सहजता से हल बताया है।
क्रोध
Price: $1.00 USD. Words: 11,210. Language: Hindi. Published: June 18, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Self-improvement » Anger management, Nonfiction » Self-improvement » Personal Growth / General
क्रोध एक कमजोरी है|जिससे हम सबसे अधिक प्यार करते है, उसपर ही सबसे ज्यादा गुस्सा भी करते हैं| किस प्रकार क्रोध पर काबू पाए या क्रोधित व्यक्ति के साथ कैसा बर्ताव करे ताकि हमारे सम्बन्ध प्रेमपूर्वक बने रहे, इन प्रश्नों का हल पाने के लिए पढ़े..
हुआ सो न्याय
Price: $1.00 USD. Words: 8,920. Language: Hindi. Published: June 18, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Self-improvement » Personal Growth / General, Nonfiction » Self-improvement » Religion & self-improvement
निर्दोष व्यक्ति जेल भुगतता है और गुन्हेगार मौज उडाता है, तब इसमें न्याय कहा रहा| दादाश्री की यह अनमोल खोज है की कुदरत कभी अन्यायी हुई ही नहीं है। कुदरत न्याय स्वरूप है। इस सूत्र का जितना उपयोग जीवन में होगा, उतनी ही शांति बढेगी|अधिक जानने के लिए पढ़े।
चिंता
Price: $1.00 USD. Words: 10,300. Language: Hindi. Published: June 17, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Self-improvement » Personal Growth / General, Nonfiction » Self-improvement » Religion & self-improvement
चिंता अर्थात अग्नि जो निरंतर जलती रहती है| चिंता वाले के यहाँ लक्ष्मी नहीं टिकती| जगत कौन चलाता हैं, समझ में आ जाए तभी चिंता जाएगी। दादाश्री के जीवन का एक उदाहरण है, जब उन्हें व्यापार में घाटा हुआ, तो वे किस तरह चिंता मुक्त हुए जानने के लिए पढ़े|
भुगते उसी की भूल!
Price: $1.00 USD. Words: 9,040. Language: Hindi. Published: June 17, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Relationships & Family » Emotions, Nonfiction » Self-improvement » Personal Growth / General
जब हमें अपनी भूल के बिना भुगतना पड़ता है, तब हम पूछते है – मेरा क्या कसूर है? तब कानून यह कहता है की जिसकी भूल होगी, उसको भुगतना पड़ेगा। जो दुःख भोगे तो उसकी भूल और सुख भोगे तो उसका इनाम| इसी तरह अपनी सभी गुत्थियाँ सुलझाने के लिए अधिक पढ़े..
आत्मबोध
Price: $1.00 USD. Words: 20,080. Language: Hindi. Published: June 16, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Religion & Spirituality » Religion & Science
आत्मा के अस्तित्व की आशंका से लेकर मोक्ष क्या है,जैसे प्रश्नों के समाधान यहाँ है| संसार में जो भी ज्ञान है, वह भौतिक है |उससे आत्मसाक्षात्कार नहीं हो सकता| कोटि जन्मों तक नहीं हो पाया, वह ‘ज्ञानी’ के पास प्राप्त होता है|वह प्राप्त करने के लिए पढ़े |
ऐडजस्ट एवरीव्हेयर
Price: $1.00 USD. Words: 8,950. Language: Hindi. Published: June 16, 2016 by Dada Bhagwan Vignan Foundation. Categories: Nonfiction » Relationships & Family » Conflict resolution, Nonfiction » Self-improvement » Personal Growth / General
जन्म से मृत्यु तक हमे एडजस्टमेन्ट लेने होंगे| पढ़ाई पसंद हो या न हो करनी ही पड़ती है। परम पूज्य दादाश्री ने खुलासा किया कि ‘एडजस्ट एवरीव्हेर’ वह ‘मास्टर की’ है जो आपके संसार को सुखमय बना देगी। यह सूत्र आपके संसार को बदल देगा! और जानने के लिए पढ़े ।
Back to profile overview

Dada Bhagwan Vignan Foundation's tag cloud

about dada bhagwan    action and reaction    adjust    adjust everywhere    adjusting    adjusting to change    adjusting to life    adjustment    adjustment problems    adjustment to lifes problems    adjustments    adjusts    akram scientist    anger    anger and management    anger and rage    anger at family    anger avoid    anger control    anger issues    anger management    anger management book    anger management books    anger management skills    anger pride deceit greed    anger problem    anger quotes    angering    angers    atma    atmabodh    attraction law of    autobiography of dada bhagwan    awakening enlightenment    awakening of the soul    awareness of self    be a loving and caring husband or a wife    better relationship of husband and wife    bondage through wrong belief    causes and effects    celibacy    celibacy definition    celibacy meaning    celibacy with understanding    celibate    change belief    change the flow of your money    char gati    charge and discharge    charity    conflict and problem solving    conflict free life    conflict free living    conflict in husband and wife    conflict management    conflict resolution in relationships    conflict resolution skills    conflict resolution techniques    conflict resolution training    conflictresolution    correct understanding    credit and debit in life    criticize offend insul    crushed to death is justice too    dada bhagwan    defination of paap punya    develop relation with kids    differences of opinion between husband and wif    discipline    disciplines    discover who you are    discover your inner self    discover your life purpose    discover yourself    divert your money towards religion    do not fight in the presence of children    doership binds karma    dont commit violence    dont warry    effect of thinking    ego is not to be hur    egoism    enlightement    fault    fault is of the sufferer    faultless    faultless vision    faults    faulty    faulty vision    flawless vision    free from ego    freedom from sexual impulses    freedom from worries through the grace of the gnani    get relief    gnani purush ampatel    goals in life    good or bad    greatest scientist in the spiritual world    guide    guru    guru and disciple    guru coaching    guru devotion    guru is necessary in worldly and spiritual endeavors    guru means guide    gurus    happy married life    harmony in marriage    hell and heaven    how to become the best father and mother    humanity    humanitys origin    husband and wife relationship    ideal disciple    ideal guide    ideal parents    injustice    injustices    inner awareness    internal awarenes    just    justice    keep your mind noble    kids complain for parents    knowledge of self    knowledge of the self    law of attraction    laws of natures justice    life is an effect of past life    life is life    life science    life without violence    losses bother the miser    loving and caring parents    marriage is a promissory note    meaning of charity    miracles    miracles can happen    miracles events experiences spiritual questions doubts dilemma    miracles faith    miracles from god    miracles in your life    nature is always just    nature unravels the weave    natures court    need a husband not a boss    needs a guru    nobility in matter of money    noble use of money    none violence    not to hurt the foundation of any religio    nurturing values to kids    one needs to be practica    paap punya    parents and child relationship    past life    practice celibacy    principle of karm    quarrels at hom    realization    realizations    right understanding    science of karma    self actualisation    self actualization    self actualization and awareness    self actualization awakening    self actualize    self and others    self awakening    self aware    self awareness    self enlightenment    self ignorance    self realisation    self realization    self realization science    self realizations of science    self realized    solution of suffering    soul    soul and body    soul and ego    soul awakening    speech accepted from all viewpoint    spiritual awakenings    spiritual awaking    spiritual enightenment    spiritual guide    spiritual scientist    spirituality    stop spending extra money    stop worring    subtle violence    sufferers    suffering    suffers    teacher and student relationship    the angry man is a weakling    the best student    the best teacher    the essence of all scriptures    the fault is of the suffere    the fully enlightened    the mystery of cause and effect    the relationship between parents and children    the world needs snakes and thieves    tolerate or find a solution    true or false    uncertified fathers and mother    violence is dangerous    violence is harmful    violent action    what is gods place like    what is just and injust    what is the purpose of charity    where is the justice in this    where should charity be given    who am i    who is at fault    who is dada bhagwan    who worry    worrie    worries    worries are an open fire    worries friendships    worries negativities    worries of youth    worries to over come    worry    worry about a task you ruin it    worry free    worry less    worryfree    worrying    your own projection